સાર્વજનિક ટ્ર્સ્ટ. રજી નં ઇ/૧૧૬૫૭ ૫૭/એલ.આઇ.જી. કે.કે. નગર ઘાટલોડીયા અમદાવાદ ટેલીફોન - ૨૭૬૦૨૧૪૧
ahdrajputsamaj@yahoo.com




ગામ વાઇસ ના છોકરા અને છોકરી શોધવા માટે આહીંયા કલીક કરો.
મરેજ બ્યુરો ફોર્મ માટે અહિંયા કલીક કરો
પંસદગી મેળા ના છોકરા ની માહીતી માટે અહિંયા કલીક કરો
પંસદગી મેળા ના છોકરી ની માહીતી માટે અહિંયા કલીક કરો
જય માતાજી સમગ્ર સૌરાષ્ટ્ર રાજપૂત સમાજના જ્ઞાતિજનો ને અમદાવાદ ગાંધીનગર રાજપૂત સમાજ ની વેબ સાઇટ ના આયોજનમાં જે સાથ સહકાર આપ્યો છે તે માટે તમામ નો આભાર માનુ તે અસ્થાને નથી. આજના સમયમાં દરેક માં-બાપ ને પોતાના સંતાનોના એજ્યુકેશન, વિવાહ વ્યાસાય અંગે ઘણી સમસ્યા છે તેનુ નિરાકરણ લાવવુ તે આપણા દરેક જ્ઞાતિજનની ફરજ છે. આજ ઉદેશથી આજ ના આધૂનિક યુગ માં આપણા સમાજ ની વેબસાઇડ ચાલુ કરેલ છે. તેના થકી સમગ્ર જ્ઞાતિજનો એકરૂપ થઇ આપણી સમસ્યાઓનુ ઉકેલ લાવીશુ તેવી આશા અસ્થાને નહી ગણાય. આપણે સો સારી રીતે જાણીએ છીએ કે આજે શિક્ષણનો ગ્રાફ દીન-પ્રતિદીન વધતિ રહયો છે તેની સાથે આપણે સો આવનારી પેઢિને તૈયારી કરીશુ અને આ વેબસાઇટ થકી તેમને એકમાળા માં સાંકળીશૂ તેમા સર્વે જ્ઞાતિજનોનૂ હિત સમાયેલ છે. આ વેબસાઇટ સૌના હિતાથઁ છે. એમ માની તેને સફળ બનાવશો તેવી અભ્યર્થતા
ધન્યવાદ
રાજેન્દ્રસિંહ વી. ચાવડા
પ્રમૂખ
જાહેરાત માટે મળો : શ્રી કિશોરસિંહ બી. જાદવ , ટેલીફોન - ૨૭૬૦૨૧૪૧
M.K.TINWALA

BHIKHUSINGH.M. CHAVDA : 9824014276
YUVRAJSINGH.B.CHAVDA : 9824360142
40/1 CHANDRA PRAKASH SOCIETY, FACTORY ADD:-58, 59 MAKIJA ESSTED
Opp. FOOTBALL GROUND KANKARIA, GUJARAT GRAIN MARKET GODOWN
AHMEDABAD:-380022 OPP.ANUPAM CINEMA KHOKHARA
AHMEDABAD:-380008
Email address:-mk_tinwala@yahoo.com